Website review

Suroskie


    આ વેબસાઈટ અલગ અલગ બ્યુટી પ્રોડક્ટ માટેની છે


          આ વેબસાઈટ પરથી આપણે બ્યુટી પ્રોડક્ટ વિશે જાણી શકીએ છીએ. આ વેબસાઈટ આપણને અલગ અલગ સ્કિન પ્રોડક્ટ વિશેની માહિતી આપે છે. આ વેબસાઈટ પર દરેક પ્રોડક્ટ ના વિડીયો પણ મૂકવામાં આવ્યા છે.આ વેબસાઈટ પર આપેલા પ્રોડક્ટ નો ઉપયોગ કઈ રીતે કરવો તે વિશેની માહિતી પણ આપવામાં આવે છે. આ વેબસાઈટ બ્યુટી પ્રોડક્ટ ના વેચાણ માટે ઉપયોગી બને છે. આ વેબસાઈટ માં પોતાની ત્વચા પર શું લગાવવાથી સ્કિન ગ્લો કરે છે તે વિશેની માહિતી પણ આપવામાં આવે છે. આ વેબસાઈટ પરથી આપણે એવી દરેક વસ્તુ જાણી શકીએ છે કે જેનો ઉપયોગ આપણે આપણી ત્વચા પર અને આપણા વાળામાં કરીએ છે.


    આ વેબસાઈટ માં જેટલા પણ બ્યુટી પ્રોડક્ટ છે તેમના નામ નીચે પ્રમાણે આપવામાં આવે છે. 

 (1) Shimmer oils launch 

 (2) Skin care 

 (3) Hair care 

 (4) Body care 

 (5) Fragrances

 (6) Lip oils 

 (7) Glow Duos

 (8) Combos


        આ વેબસાઈટ તે તમામ લોકો માટે સારી સાબિત થઈ છે. જેઓ ઉચ્ચ ગુણવત્તા વાળી સસ્તી અને અસરકારક સ્કીનકેર અને બ્યુટી પ્રોડક્ટ શોધી રહ્યા છે. અને એવા લોકો માટે વધુ ઉપયોગી બને છે. જેઓ કોરિયન સ્કિનકેર પદ્ધતિઓ અપનાવા માંગે છે. તથા આ વેબસાઈટ તે હજારો ભારતીયો માટે સારી છે જેઓ પોતાને પોસાય તેવી કિંમતે અને સારી ગુણવત્તા વાળા સ્કીનકેર પ્રોડક્ટ દ્વારા તેમની ત્વચા માં કુદરતી ગ્લો લાવવા માંગે છે.

   

         આ વેબસાઈટમાં જોતા જણાય છે કે તેમાં આપેલ પ્રોડક્ટ નો કેટલાક વ્યક્તિઓ ઉપયોગ કર્યો છે અને તે પ્રોડક્ટ સારું છે તે વિશે પોતાના મંતવ્ય પણ રજૂ કર્યા છે તેમણે જે પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો છે તે પ્રોડક્ટ નો ઉપયોગ કર્યા પછી તેમની સ્કિન કેવી ગ્લો કરે છે તેના વિશે પણ કેટલા લોકોએ પોતાના અનુભવો કહ્યા છે. લોકોના અનુભવો પરથી કહી શકાય કે આ વેબસાઈટમાં આપેલ પ્રોડક્ટ આપણી સ્કીન ને નુકસાન કરશે નહીં તેવું કહી શકાય છે. આ વેબસાઈટ માં આપેલા પ્રોડક્ટ સારા છે તેમ માની શકાય છે. લોકોના અનુભવો પરથી.


          આ વેબસાઈટ પર રિટર્ન નો ઓપ્શન પણ આપવામાં આવે છે. તેથી કહી શકાય કે જે પ્રોડક્ટ ખરીદવામાં આવે છે. તે ખરાબ નીકળે ત્યારે તેને રિટર્ન પણ કરવામાં આવે છે. તે પ્રોડક્ટ ને રિટર્ન કરતા તે વસ્તુ ના જેટલા રૂપિયા હોય તેટલા પાછા મળે છે.

          આ વેબસાઈટ ના પ્રોડક્ટમાં કેટલાક પ્રોડક્ટ સ્કીનને ખરાબ પણ કરી શકે છે.જેથી દરેક પ્રોડક્ટ સારા છે તેમ કહી શકાય નહીં કેટલાક પ્રોડક્ટ દ્વારા સ્કિન ઇન્ફેક્શન પણથઈ શકે છે. માટે કોઈ પણ પ્રોડક્ટ ને સ્કિન પર લગાવતા પહેલા તે પ્રોડક્ટ વિશે ખાસ નોંધ રાખવી જરૂરી છે. જેથી સ્ક્રીન પર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન ના થઈ શકે છે.


          આ વેબસાઈટમાં માહિતી માં 

11 / 27 Block No. 11, site lv sahibabad,suroskie, Ghaziabad,Uttar Pradesh, India __201010 

 

    આ વેબસાઈટ પર ઇમેલ આઇડી પણ આપવામાં આવે છે.

  CUSTOMERCARE@SUROSKIE.com


     આ વેબસાઈટ પર હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવે છે. 

   +91 97111 48187

   +91 88824 59950

   +91 85275 84372



          આમ suroskie એ મહત્વની વેબસાઈટ છે.



                      

     લિ. મયુરી ગામીત 



Comments

Popular posts from this blog

Review writing

Story Writing Task

પશ્ચિમ ગુજરાતનો પ્રવાસ